છેલ્લા લગભગ બે વર્ષથી ઘઉંના છોડમાં પાકતી અવસ્થાએ ડુંડી સુકાવા ના પ્રોબ્લેમ સામે આવી રહ્યા છે
આજ સુધી કોઈ એવું નિરાકરણ આપણને મળ્યું નથી જેનાથી આ સમસ્યાનો આપણે હલ કરી શકીએ
પરંતુ આનું નિરાકરણ કરવા માટે આપણે આ વિડીયો ના માધ્યમથી જે વેરાયટી વિશે જાણી રહ્યા છીએ તે વેરાઈટી નું જ વાવેતર કરશો તો કદાચ મને લાગે છે કે આનું નિરાકરણ આવી શકે
અન્યથા આપણે ઘઉંનું વાવેતર કરવાનું ભૂલી જવું પડશે અને જો વાવેતર કરવાનું બંધ કરશો તો આપણે ભૂખે મરવાનો વારો આવશે
જય હિન્દ #youtube #wheat #fertilizer #youtubeshorts #weeding #farming #wheater #irrigation #naturalfarming #pestiside #disease #spike #fungicides #gehu #ઘઉં #kisan